Sarthak Organic Fertilizer

Sulphur Liqvid

Price range: ₹330.00 through ₹500.00

SKU: N/A Category:

Description

વિશેષતા :

* સલ્ફર એક પ્રવાહી સ્વરૂપ માં છે.
* પાકમાં સલ્ફર અથવા સલ્ફરનું કાર્ય અને મહત્વ
નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમની સાથે સલ્ફર પણ છોડ માટે આવશ્યક પોષક તત્વ માનવામાં આવે છે. તે પાકમાં વિવિધ કાર્યો કરે છે.

ફાયદાઓ :

1. સલ્ફર છોડને પીળો પડતા અટકાવી છોડ ને લીલોછમ રાખવામાં મદદ કરે છે.

2. સલ્ફરમાંથી તેલીબિયાં પાકોમાં તેલની ટકાવારી વધે છે.

3.સલ્ફર જમીનની ફળદ્રુપતા ટકાવારીમાં વધારો કરે છે.

4.સલ્ફર છોડ માટે ટોનિક તરીકે પણ કામ કરે છે.

5.સલ્ફર છોડમાં ઉત્સેચકોની પ્રવૃત્તિમાં વધારો કરે છે.

6. સલ્ફરનો ઉપયોગ તમામ પાકોમાં ફાયદાકારક છે.

Additional information

Weight N/A
LTR

1, 5