Dhamal Powder
₹450.00
Description
વિશેષતા :
સાર્થક ધમાલ પાવડર 18% શુદ્ધતા આધારીત પોટેશિયમ યુક્ત પાવડર છે. ધમાલ પાવડર એક આધુનિક રીતે ઉચ્ચ ગુણવત્તા આધારીત ઉતેજીક અને જમીન સુધારક છે. “ધમાલ” પાવડર નો ઉપયોગ દરેક પાકમાં કરી શકાય છે.
ધમાલ પાવડર ના ફાયદાઓ :
1 : “ધમાલ ” પાઉડરના ઉપયોગથી પાકમાં વૃધ્ધી થાય છે. અને જમીનને બંજર બનતી અટકાવે છે.
2 : “ધમાલ ” પાઉડરના ઉપયોગથી બીજમાંથી અંકૂર બનાવવાની પ્રક્રિયા જડપી કરે છે.
૩ : “ધમાલ” પાવડર એક ઉત્તમ જમીન સુધારક છે , તેના કારણે જમીનની ગુણવત્તા માં વધારો કરે છે.
4 : “ધમાલ” પાવડર ના ઉપયોગથી પાકના મૂળનો વિકાશ જડપી અને સારો કરે છે.
5 : “ધમાલ પાવડરના ઉપયોગથી પોષક તત્વોનો વધારો કરવામાં મદદ કરે છે.
6 : “ધમાલ” પાવડર ના ઉપયોગથી છોડના મુળ પાસે રહેલા ક્ષાર ને દુર કરી PH આંક જાળવી રાખે છે.
7 : “ઘમાલા” પાઉડરનો ઉપયોગ દરેક પાક માં કરી શકાય છે.
ઉપયોગ :
15. લીટર પાણીમાં ૨૦ થી ૩૦ ગ્રામ મિશ્રણ કરીને છંટકાવ કરી શકાય છે. અથવા પાણી આપતી વખતે પાણી સાથે આપી શકાય છે.
પેકીંગ :
100. ગ્રામ
Additional information
| Weight | 1 kg |
|---|