Shop – Sarthak Organic Fertilizer https://sarthakorganicfertilizer.nzonetech.com सार्थक का वादा फायदा उम्मीद से ज्यादा Sun, 23 Nov 2025 07:38:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9 https://sarthakorganicfertilizer.nzonetech.com/wp-content/uploads/2023/02/cropped-Logo-new-32x32.png Shop – Sarthak Organic Fertilizer https://sarthakorganicfertilizer.nzonetech.com 32 32 SARTHAK BOOSTER https://sarthakorganicfertilizer.nzonetech.com/product/sarthak-booster/ Sat, 09 Mar 2024 13:12:48 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=1339 ગ્રેડ :

હ્યુમિક, એમીનો, સિવિડ અને નાઈટ્રોબેન્જીન ગ્રોથ વર્ધક

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.

પ્રમાણ :

એક વિધામાં ૮ કિલો થી ૧૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>
Organic Manure Powder https://sarthakorganicfertilizer.nzonetech.com/product/organic-manure-powder/ Sat, 09 Mar 2024 10:06:10 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=1325 ગ્રેડ :

લીંબોળી ખોળ, એરંડી ખોળ, મહુડો ખોળ, હાડકાનો પાઉડર, મરઘાની ચરક, તમાકુનો દળ, ફીશમીલ તેમજ દરીયાઈ સેવાળ

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.

પ્રમાણ :

એક વિધામાં ૧૦૦ કિલો થી ૧૫૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>
Magnesium Sulphate https://sarthakorganicfertilizer.nzonetech.com/product/magnesium-sulphate-2/ Sat, 09 Mar 2024 10:03:06 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=1323 Read more]]> ગ્રેડ :
  •  મેગ્નેશીયમ સલ્ફેટ ૯.૬% સલ્ફર ૧૨%

પાક :

  •  કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.
    પડતું પાણી લાગવાથી છોડ પીળો પડે ત્યારે

ફાયદાઓ:-

  •  છોડને તંદુરસ્ત તથા લીલો રાખે છે.
  •  તે છોડને નીરોગી બનાવવામાં મદદ કરે છે.
  •  છોડના સુક્ષ્મતત્વોને ઉત્તેજીત કરીને છોડની વૃદ્ધિ ને આધાર આપે છે.
  •  માટીમાંથી મહત્વપૂર્ણ પોષકતત્વોના શોષણમાં વધારો કરે છે તેથી વધુ ઉપજ મળે છે.

પ્રમાણ:-

  •  એક વિધામાં ૮ કિલો થી ૧૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)
]]>
Organic Manure Granule https://sarthakorganicfertilizer.nzonetech.com/product/organic-manure-granule/ Sat, 09 Mar 2024 09:59:30 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=1320 ગ્રેડ :

લીંબોળી ખોળ, એરંડી ખોળ, મહુડો ખોળ, હાડકાનો પાઉડર, મરઘાની ચરક, તમાકુનો દળ, ફીશમીલ તેમજ દરીયાઈ સેવાળ

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.

પ્રમાણ :

એક વિધામાં ૧૦૦ કિલો થી ૧૫૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>
Bio N.P.K https://sarthakorganicfertilizer.nzonetech.com/product/bio-npk/ Tue, 01 Nov 2022 01:19:43 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=182 Read more]]> ગ્રેડ :

સાર્થક બાયો N.P.K માં નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ યુક્ત, મિશ્ર દાણાદાર સ્વરૂપમાં તૈયાર થાય છે.

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.

ફાયદાઓ:

સંતુલિત ખાતર છોડના વિકાસ માટે જરૂરી તમામ પ્રાથમિક પોષક તત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પ્રદાન કરે છે.
તેને સરળતાથી બીજ સાથે વાવણી કરી શકાય છે. વળતર માં વધારો થાય છે.
N.P.K વાપરવાથી પાકના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં ખૂબજ વધારો થાય છે અને દાણાદાર હોવાથી ખેડૂતોને વાપરવામાં ખૂબજ ઉપયોગી નીવડે છે.

પ્રમાણ :

એક વિધામાં ૧૦ કિલો થી ૨૫ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>
Bio Potash https://sarthakorganicfertilizer.nzonetech.com/product/bio-potash/ Tue, 01 Nov 2022 01:18:22 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=187 ગ્રેડ :

સાર્થક બાયો પોટાશ (પોટેશ્યમ યુક્ત)

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.

પ્રમાણ :

એક વિધામાં ૨૫ કિલો થી ૫૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>
Bio Phosphate Solublizing Fungal https://sarthakorganicfertilizer.nzonetech.com/product/bio-phosphate-solublizing-fungal/ Tue, 01 Nov 2022 01:17:31 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=184 Read more]]> ફાયદાઓ:
  •  બાયો પ્રોડકટનો યોગ્ય રીતે ભલામણ કરેલ માત્રામાં વાપરવાથી પાકમાં અંદાજીત ૨૫% નો વધારે કરે છે.
  •  પાકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી પાકને તંદુરસ્ત બનાવે છે.
  •  જૈવિક સુક્ષ્મ જીવાણુંઓને પાકના મૂળ પ્રદેશમાં આપવાથી તે જમીનમાં રહી રોગ ઉત્પન્ન કરતી વિવિધ ફૂગો દ્વારા થતાં જમીનના રોગો જેવા કે સુકારો, કોહવારો અને રાતડા સામે નિયંત્રણ કરી રક્ષણ પ્રદાન કરે છે.
  •  જમીનમાં રહેલ પોષક તત્વોની કાર્યક્ષમતામાં વધારો કરી મૂળપ્રદેશમાં રહેલા અંતઃસ્ત્રાવો ને ઉત્તેજીત કરે છે.

પ્રમાણ:

  •  ૨પ કિલો પ્રતિવિઘા.
]]>
Prom Manure Granule https://sarthakorganicfertilizer.nzonetech.com/product/prom/ Tue, 01 Nov 2022 01:15:50 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=245 ગ્રેડ :

નાઈટ્રોજન ૦.૪%, ફોસ્ફેટ ૧૦.૪%, રહેલ છે.

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.

પ્રમાણ :

એક વિધામાં ૨૫ કિલો થી ૩૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>
Ammonium Sulphate https://sarthakorganicfertilizer.nzonetech.com/product/ammonium-sulphate/ Tue, 01 Nov 2022 01:14:50 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=413 ગ્રેડ :

નાઈટ્રોજન ૨૦.૬% સલ્ફર ૨૩%

પાક :

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, ડુંગળી, ચોખા, મકાઈ, રજકો, વરીયાળી, તમાકુ, એરંડા, કેળા, જીરૂ, શાકભાજી, કઠોળ અને અન્ય દરેક બગાયતી પાક માટે ઉપયોગી.
પડતું પાણી લાગવાથી છોડ પીળો પડે ત્યારે

પ્રમાણ :

એક વિધામાં ૮ કિલો થી ૧૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>
Granuleted Soild Conditinor https://sarthakorganicfertilizer.nzonetech.com/product/organic-powder/ Tue, 01 Nov 2022 01:13:35 +0000 https://sarthakorganicfertilizer.nzonetech.com/?post_type=product&p=302 ગ્રેડ :

જમીન સુધારક દાણાદારમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, હોવાથી પાકને પહેલેથી જ કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેવા સુક્ષ્મ પોક્ષક તત્વો પુરા પાડી પાકનો પ્રમાણસર વિકાસ કરી પાકને નિરોગી અને તંદુરસ્ત બનાવે છે.

પાક :

ડાંગર, તમાકુ, કપાસ, શેરડી, એરંડા, તેલીબિયા પાકો માટે. બટાકા, ડુંગળી, લસણ જેવા શાકભાજી માટે આંબા, કેળા, સીતાફળ, ચીકુ, લીંબુ, જેવા, ફળફળાદી માટે અનાજ જેવા કે ઘઉં, બાજરી, મકાઈ, જુવાર માટે ઉપયોગ કરી શકાય છે.

ફાયદાઓ :

જમીન સુધારક પાકની રોગપ્રતિકારક શક્તિ વધારી પાકને તંદુરસ્ત રાખે છે. જમીન સુધારક પાકના પાંદડામાં કલોરોફિલ બનાવી પાકને પીળો પડતો અટકાવે છે. જમીન સુધારક માં ૧૫% સલ્ફર હોવાથી જમીનમાં રહેલા ફુગજન્ય જીવાણુઓનો નાશ કરી છોડના મુળનો વિકાસ કરે છે. જમીન સુધારક વાપરવાથી પાકના ઉત્પાદનમાં તેમજ ગુણવત્તામાં વધારો કરે છે.

પ્રમાણ :

એક વિઘામાં ૪૦ કિલો થી ૬૦ કિલો (જરૂરીયાત પ્રમાણે)

]]>